Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? શિક્ષણ કલાકાર ખેડૂત ઉદ્યોગ શિક્ષણ કલાકાર ખેડૂત ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ? શ્રી મોરારજી દેસાઇ સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઇ સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ? સુરક્ષા હિમ્મત શક્તિ ક્રાંતિ સુરક્ષા હિમ્મત શક્તિ ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? બારમી સદીથી પંદરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. while so when that while so when that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 14, 28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખુટતો નંબર શોધો. 96 56 52 128 96 56 52 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP