Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ કટોકટી - 1975 ભુકંપ - 2001 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી - 1975 ભુકંપ - 2001 અયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? સુરત ભાવનગર પોરબંદર જુનાગઢ સુરત ભાવનગર પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? બાહ્ય મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ બાહ્ય મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લેખક ‘દર્શક' ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ? મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP