Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ?

જીવનપ્રીતિ – બહુવ્રીહી
ધુરંધર - કર્મધારય
નિગમઅગમ - દ્વંદ્વ
કદરદાન - તત્પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણિતી હતી ?

સેવા વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
પુસ્તકાલય વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP