Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 અનુચ્છેદ 47બી અનુચ્છેદ 39એ અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 અનુચ્છેદ 47બી અનુચ્છેદ 39એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ? 17 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 19 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ઉષા સુંદર, રાત સુંદર સુંદર વન વિશા નિશા ઈશા દિશા વિશા નિશા ઈશા દિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. whom which who whose whom which who whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP