Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? ક્લોરિન સોડિયમ પોટેશિયમ બ્રોમિન ક્લોરિન સોડિયમ પોટેશિયમ બ્રોમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ હોકી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? જામનગર વલસાડ સુરેન્દ્રનગર ડાંગ જામનગર વલસાડ સુરેન્દ્રનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. whom whose who which whom whose who which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP