Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ? પાન્ધ્રો અંબાજી ડાંગ સુરેન્દ્રનગર પાન્ધ્રો અંબાજી ડાંગ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોશી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ? 600 7800 7200 6000 600 7800 7200 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? થિમ્પુ ઢાકા નોમપેન્હ કાઠમંડુ થિમ્પુ ઢાકા નોમપેન્હ કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP