Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરિણી શિખરણી શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી શિખરીણી શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 65 90 60 80 65 90 60 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પાટલો બાજોઠ મેજ પલંગ પાટલો બાજોઠ મેજ પલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? શનિ ચંદ્ર શુક્ર બુધ શનિ ચંદ્ર શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP