Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? ઠાગા નૃત્ય માંડવા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય શિકાર નૃત્ય ઠાગા નૃત્ય માંડવા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય શિકાર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપતિ વીપત વિપત્તિ વિપત્તી વીપતિ વીપત વિપત્તિ વિપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે. પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કોપર સલ્ફેટ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કોપર સલ્ફેટ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 79 વર્ષ 80 વર્ષ 83 વર્ષ 86 વર્ષ 79 વર્ષ 80 વર્ષ 83 વર્ષ 86 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. પુષ્કળ વધુ જોરદાર ચોધાર પુષ્કળ વધુ જોરદાર ચોધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP