Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ?

ઠાગા નૃત્ય
શિકાર નૃત્ય
માંડવા નૃત્ય
સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ?

સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP