Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 66 1156 94 906 66 1156 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 83 વર્ષ 79 વર્ષ 86 વર્ષ 80 વર્ષ 83 વર્ષ 79 વર્ષ 86 વર્ષ 80 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે ? ઊર્મિ પરીખ અંજલિ મેઢ ઈલા પાઠક વર્ષાદાસ ઊર્મિ પરીખ અંજલિ મેઢ ઈલા પાઠક વર્ષાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP