Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ?

જન્મ × મૃત્યુ
સુકું × કોરું
ઠંડુ x ગરમ
દોસ્ત x દુશ્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ?

જવાહરલાલ નેહરુ
મહાત્મા ગાંધી
સુભાષચંદ્ર બોઝ
ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP