Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ?

વૃધ્ધ × ઘરડો
હાસ્ય × રૂદન
ઉતરાણ x ચઢાણ
વિદ્યા × અવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ?

સીરિયા – દમાસ્કસ
જાપાન – ટોક્યો
ઈન્ડોનેશિયા – બીજીંગ
થાઈલેન્ડ – બેંગકોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ?

23 ફેબ્રુઆરી
3 જૂન
29 ઓગસ્ટ
12 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP