Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? અસર કરવી રંગોથી રંગવું હસાવવું પીરસવું અસર કરવી રંગોથી રંગવું હસાવવું પીરસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ? 6000 7200 600 7800 6000 7200 600 7800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભારતના અંતિમ ગર્વનર જનરલ અને પ્રથમ વાઈસરોય કોણ હતા ? લોર્ડ કેનિંગ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ કેનિંગ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ લિટન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? સપ્તમી ચતુર્થી અપાદાન ષષ્ઠી સપ્તમી ચતુર્થી અપાદાન ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પાટલો મેજ પલંગ બાજોઠ પાટલો મેજ પલંગ બાજોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ખૂટતી માહિતી શોધો. 9 4 7 8 9 4 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP