બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે લાઈકેનના કેટલા પ્રકારો છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? વારસો સાચવવા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે જનીન ઇજનેરીવિદ્યા માટે વારસો સાચવવા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે જનીન ઇજનેરીવિદ્યા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ? ગ્લાયકોજન રેફીનોઝ સ્ટાર્ચ સુકોઝ ગ્લાયકોજન રેફીનોઝ સ્ટાર્ચ સુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મ જૈવિક અણુ એટલે, જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રના કોષકેન્દ્રીકા આયોજન - વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે ? m - RNA t - RNA s - RNA r - RNA m - RNA t - RNA s - RNA r - RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શરીરમાં પ્રોટીન નું સંશ્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ? અપચય, વિઘટન વિઘટન, ચય અપચય, ચય ચય, અપચય અપચય, વિઘટન વિઘટન, ચય અપચય, ચય ચય, અપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP