Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો.અમારા કોઈ ધણીધોરી નથી માલિક બાપ સગાવાલા લેણદાર માલિક બાપ સગાવાલા લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District think નું ભુતકાળ લખો. thanked thinked thought thank thanked thinked thought thank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? દીનદયાળ અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી દીનદયાળ અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? અસર કરવી હસાવવું રંગોથી રંગવું પીરસવું અસર કરવી હસાવવું રંગોથી રંગવું પીરસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP