બાયોલોજી (Biology) લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ? ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... કોષ ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર જનીન કોષ ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર જનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ? વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ, વ્યતીકરણ વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ, વ્યતીકરણ વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન જોવા મળતી મુક્ત વિશ્લેષણ અને વ્યતીકરણની ઘટનાને લીધે વિવિધતા આવે છે.)
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય કોષોની આંતરક્રિયા કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષના કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લોકપ્રાયોજિત ગૅલેરી એટલે... પૃષ્ઠવંશી ગૅલેરી અશ્મિગૅલેરી ઇથેનોગૅલેરી કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી અશ્મિગૅલેરી ઇથેનોગૅલેરી કંકાલગૅલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ? રૂપાંતરણ થાય દ્વિગુણન થાય વિઘટન થાય વિભેદન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય વિઘટન થાય વિભેદન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP