Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી અજાણી વ્યક્તિ માટે વપરાતો શબ્દ શોધો ? passenger stranger jeweler thief passenger stranger jeweler thief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરણી શિખરિણી શીખરીણી શિખરીણી શિખરણી શિખરિણી શીખરીણી શિખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 23 ફેબ્રુઆરી 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન 23 ફેબ્રુઆરી 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી સાગર ખીણ ખાડો નદી સાગર ખીણ ખાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ? સુરેન્દ્રનગર અંબાજી પાન્ધ્રો ડાંગ સુરેન્દ્રનગર અંબાજી પાન્ધ્રો ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. ખોટો ઠરવો ખોટા પુરવાર થવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો ખોટા પુરવાર થવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP