GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે છે.
(2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે.

1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ?

કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી.
ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી.
ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. .
ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP