GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. સજીવારોપણ વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા સજીવારોપણ વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? ઝડપ સ્થાનાંતર તાપમાન પથલંબાઈ ઝડપ સ્થાનાંતર તાપમાન પથલંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ જોડો : વધૂ + ઉલ્લાસ વધ્યુલ્લાસ વધૂલ્લાસ વધુલ્લાસ વધ્પૂલ્લાસ વધ્યુલ્લાસ વધૂલ્લાસ વધુલ્લાસ વધ્પૂલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમીત્તિક નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમીત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 177 176 178 179 177 176 178 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP