GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો. 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ 3. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોના મંદિર a. મધ્યપ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે. (2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પાવન ગામ યોજના સંબંધીત નીચેના વાક્યો તપાસો. (1) પાવન ગામ જાહેર થનાર ગામને રૂ. 1 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે. (2) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (3) પસંદગી વખતે સમરસ ગામ, સ્વચ્છતા, જળસંચય જેવી બાબતો ધ્યાને લેવાય છે.
(4) તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ પસંદગી કરે છે.