GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 I
243 G
243 K
243 H

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ?

ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી
સરપંચની ચૂંટણી
ઉપસરપંચની ચૂંટણી
અહીં દર્શાવેલ બધીજ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
ડૉ. શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
શબ્દકોશના ક્રમ-મુજબ સાચો ક્રમ કયો છે?

હત્યા, હલેસું, હલ્લો, હંસ
હંસ, હત્યા, હલેસું, હલ્લો
હત્યા, હલ્લો, હંસ, હલેસું
હત્યા, હલ્લો, હલેસું, હંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP