GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું' પાયમાલ થવું પ્રસન્ન થવું ગુસ્સે થવું રીસાઈ જવું પાયમાલ થવું પ્રસન્ન થવું ગુસ્સે થવું રીસાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) I know what ___ in the court tomorrow. (Fill in the blank) can he say he will say will he say did he say can he say he will say will he say did he say ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP