કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ?

4 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી
7 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP