વિશ્વનો ઈતિહાસ (History of the world)
દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો.

કીવ-યુક્રેન
રિયાધ-ઈરાન
હરારે ઝિમ્બાબ્વે
કોલંબો-શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ?

યુગ પુરૂષ
શક્તિ પુરૂષ
લોખંડી પુરૂષ
મહાત્મા પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વનો ઈતિહાસ (History of the world)
નીચે પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

યુરોપો - ગુરુ
સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ
સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ
ટાઈટન - મંગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP