કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ?

વર્ષ 2024
વર્ષ 2025
વર્ષ 2026
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રસાયણ અને ખાતર મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર
વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP