GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ? 200 મીટર 150 મીટર 50 મીટર 100 મીટર 200 મીટર 150 મીટર 50 મીટર 100 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું પાણી રેડવું કંટાળી જવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી પાણી રેડવું કંટાળી જવું પ્રતિજ્ઞા લેવી સજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ ફરફર સાંબેલાધાર પર્જન્ય મુશળધાર ફરફર સાંબેલાધાર પર્જન્ય મુશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Out of anxiety, we just ___ decide anything. shall not could not will not are not shall not could not will not are not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે. (2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્યયોગ્ય છે. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્યયોગ્ય છે. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP