વિશ્વનો ઈતિહાસ (History of the world) દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો. કીવ-યુક્રેન રિયાધ-ઈરાન હરારે ઝિમ્બાબ્વે કોલંબો-શ્રીલંકા કીવ-યુક્રેન રિયાધ-ઈરાન હરારે ઝિમ્બાબ્વે કોલંબો-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) નીચે પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ યુરોપો - ગુરુ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ ટાઈટન - મંગળ સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ યુરોપો - ગુરુ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ ટાઈટન - મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) ફિડેલ કાસ્ટ્રોનું તાજેતરમાં નિધન થયું. તેઓ લાંબા સમય સુધી કયા દેશના રાષ્ટ્રપ્રમુખ હતાં ? ઝામ્બિયા કેમરૂન કેન્યા ક્યૂબા ઝામ્બિયા કેમરૂન કેન્યા ક્યૂબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ! ખાલિદા ઝિયા શેખ મુજિબુર રહેમાન નઝરૂલ ઇસ્લામ શેખ હસીના વાજેદ ખાલિદા ઝિયા શેખ મુજિબુર રહેમાન નઝરૂલ ઇસ્લામ શેખ હસીના વાજેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1948 1950 1947 1951 1948 1950 1947 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ? લોખંડી પુરૂષ શક્તિ પુરૂષ મહાત્મા પુરૂષ યુગ પુરૂષ લોખંડી પુરૂષ શક્તિ પુરૂષ મહાત્મા પુરૂષ યુગ પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP