કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ બેઠકની થીમ શું હતી ?

ઈનોવેશન્સ ઈન 2020
ઈનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિસન
સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઈન પેન્ડેમિક
ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે... આ ત્રણ આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી ?

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ
ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય
ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ?

કાલાવાડ
મોરબી
ગોંડલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP