GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

તાલુકા પંચાયત
આપેલ તમામ
ગ્રામ પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,50,000
રૂ. 75,000
રૂ. 1,00,000
રૂ. 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP