GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 4 ટકા 7 ટકા 27 ટકા 10 ટકા 4 ટકા 7 ટકા 27 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ? 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? વર્ષ2016 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ2016 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ___ Can do ___ impossible ? How, an Why, a What, an Who, the How, an Why, a What, an Who, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે. બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે. માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે. બંને વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP