GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) The girl next to me tried to start a ___. conservative conversation connection converse conservative conversation connection converse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ? 26 જાન્યુઆરી, 2001 15 ઓગસ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 26 જાન્યુઆરી, 2001 15 ઓગસ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેની પંક્તિમાં કયો અલંકાર છે ? તું ચંદ્ર થી ચારુ સુહાસિની હે. રૂપક વ્યતિરેક શ્લેષ ઉપમા રૂપક વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP