GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ઝુમખું ગાંધીજી ઝાડ પ્રેમ ઝુમખું ગાંધીજી ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ? આંબાવાડી મણિનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર આંબાવાડી મણિનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે. નરેન્દ્ર મોદી અમિત શાહ પ્રણવ મુખરજી અરવિંદ પનગડીયા નરેન્દ્ર મોદી અમિત શાહ પ્રણવ મુખરજી અરવિંદ પનગડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કર્નલ’ ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? દિલિપ વેંગસરકર રવિ શાસ્ત્રી કપિલ દેવ હરભજનસિંહ દિલિપ વેંગસરકર રવિ શાસ્ત્રી કપિલ દેવ હરભજનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP