GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Raju, carry ___ my orders without arguments. out on near away out on near away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેની પંક્તિમાં કયો અલંકાર છે ? તું ચંદ્ર થી ચારુ સુહાસિની હે. ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? સંયોજક નિપાત વિશેષણ ક્રિયા વિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? તલાટી કમ મંત્રી ઉપસરપંચ ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ ગ્રામ પંચાયત સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP