GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચૂપકિદી ચૂપકીદી ચુપકીદિ આપેલ પૈકી એક પણ નહીં ચૂપકિદી ચૂપકીદી ચુપકીદિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ___ is the minister absent today ? Who Whom When Who, Why Who Whom When Who, Why ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP