GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં મૃગ બહાર હસ્ત બહાર આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં મૃગ બહાર હસ્ત બહાર આંબે બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? લેટીન ફ્રેન્ચ ગ્રીક હિબ્રુ લેટીન ફ્રેન્ચ ગ્રીક હિબ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? લાલ જાંબલી લીલો ભૂરા લાલ જાંબલી લીલો ભૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુલાબની પાંખડીમાં કેટલા ટકા વોલેટાઈલ ઓઈલ હોય છે ? 0.03% થી 0.08% 0.14% થી 0.19% 0.25% થી 0.36% 0.25% થી 0.32% 0.03% થી 0.08% 0.14% થી 0.19% 0.25% થી 0.36% 0.25% થી 0.32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The policeman ___ leg was injured ___ caught the thief. he, her whom, him whose, himself who, his he, her whom, him whose, himself who, his ANSWER DOWNLOAD GUJARATI MCQ APP