GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? ચીકુ બોર જમરૂખ દાડમ ચીકુ બોર જમરૂખ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ છોડો : સચ્ચરિત્ર સચ + ચરિત્ર સત્ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ય + ચરિત્ર સચ + ચરિત્ર સત્ + ચરિત્ર સઃ + ચરિત્ર સત્ય + ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર આશુતોષ વિશ્વંભર વિભાવસુ પરંતપ આશુતોષ વિશ્વંભર વિભાવસુ પરંતપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 170 150 120 210 170 150 120 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ? 3:1 3:4 1:2 4:5 3:1 3:4 1:2 4:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? ટામેટા મરચા ભીંડા દૂધી ટામેટા મરચા ભીંડા દૂધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP