GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણના હાથ વડે બંધાયેલ મહેલ
એક પ્રકારનું હસ્તયુદ્ધ
એક પ્રકારનું તંતુવાદ્ય
રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ?

હસ્ત બહાર
અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં
આંબે બહાર
મૃગ બહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ?

મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન
માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું
પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી
વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી હરીશ સાલ્વે
શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી
શ્રી સ્વતંત્રકુમાર
શ્રી આદર્શકુમાર ગોયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ?

સ્પ્રેયર
પાવર સ્પ્રેયર
મીસ્ટ બ્લોઅર
ડસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP