GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે ઉપેન્દ્રવજા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ઉપેન્દ્રવજા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? સતલજ બિયાસ જેલમ રાવી સતલજ બિયાસ જેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મલેશિયા મ્યાનમાર મોરેશિયસ ભૂટાન મલેશિયા મ્યાનમાર મોરેશિયસ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Ram and she ___ since morning. has reading is reading have been reading are rading has reading is reading have been reading are rading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? ટામેટા દૂધી ભીંડા મરચા ટામેટા દૂધી ભીંડા મરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP