GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન એટ્રાજીન ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન એટ્રાજીન ઓક્સીડાયોઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Let the songs ___ by the artists. sing sing be sung are singing sing sing be sung are singing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુલ્લેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્યુલ્લેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી વણલોભી અલ્પલોભી કૃપણ કંજૂસ વણલોભી અલ્પલોભી કૃપણ કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP