GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. તોટક દોહરો મનહર સવૈયા તોટક દોહરો મનહર સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ રાસ બિહારી બોઝ - જાપાન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ રાસ બિહારી બોઝ - જાપાન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે. એન. એ. કોબ કે. સી. મહેતા ઈ.જે. બુટલર એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર એન. એ. કોબ કે. સી. મહેતા ઈ.જે. બુટલર એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Do, have Had, could have Did, can Will, are Do, have Had, could have Did, can Will, are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ? 3:1 1:2 3:4 4:5 3:1 1:2 3:4 4:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? દૂધી મરચા ટામેટા ભીંડા દૂધી મરચા ટામેટા ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP