GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો

શાબાશી આપવી
બરડો પંપાળવો
માર મારવો
જોરજોરથી ધબ્બા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ?

કુરકુમા લોંગા
એલાઈ બારબડેન્સીસ
કોમીકેરા વિઘટી
ઈલેટારીયા કારડેમોમમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે.

ઈ.જે. બુટલર
કે. સી. મહેતા
એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર
એન. એ. કોબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP