GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ક્રીકેટ બોલ’’ એ કયા ફળ પાકની એક જાત છે ? જમરૂખ દાડમ ચીકુ સફરજન જમરૂખ દાડમ ચીકુ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ખેતી પાકોમાં શેના દ્વારા પાક ઉત્પાદનમાં સૌથી વધારે નુકશાન થાય છે ? નિંદણ ઉંદર જીવાત રોગ નિંદણ ઉંદર જીવાત રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે વસંતતિલકા ઉપેન્દ્રવજા શિખરિણી પૃથ્વી વસંતતિલકા ઉપેન્દ્રવજા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? લોહ મેગેનીઝ જસત કોપર લોહ મેગેનીઝ જસત કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP