GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 30 કીલોગ્રામ 40 કીલોગ્રામ 20 કીલોગ્રામ 10 કીલોગ્રામ 30 કીલોગ્રામ 40 કીલોગ્રામ 20 કીલોગ્રામ 10 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. વિઘટન રિડકશન ઑક્સિડેશન રેડોક્ષ વિઘટન રિડકશન ઑક્સિડેશન રેડોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું દૂધ મેળવવું યોગ્ય થવું બગડી જવું દહીં બનાવવું દૂધ મેળવવું યોગ્ય થવું બગડી જવું દહીં બનાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? લોહ કોપર મેગેનીઝ જસત લોહ કોપર મેગેનીઝ જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? રો હેડીંગ નેમ બોક્સ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર રો હેડીંગ નેમ બોક્સ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP