GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? મગ ઘઉં ડાંગર બટાટા મગ ઘઉં ડાંગર બટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મ્યાનમાર મલેશિયા મોરેશિયસ ભૂટાન મ્યાનમાર મલેશિયા મોરેશિયસ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Do, have Did, can Had, could have Will, are Do, have Did, can Had, could have Will, are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? નેમ બોક્સ સ્ટેટસબાર રો હેડીંગ ફોર્મ્યુલા બાર નેમ બોક્સ સ્ટેટસબાર રો હેડીંગ ફોર્મ્યુલા બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? ઈલેટારીયા કારડેમોમમ કોમીકેરા વિઘટી એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા ઈલેટારીયા કારડેમોમમ કોમીકેરા વિઘટી એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP