GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? લોહ કોપર જસત મેગેનીઝ લોહ કોપર જસત મેગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 4890 રૂ. 5600 રૂ. 5675 રૂ. 6975 રૂ. 4890 રૂ. 5600 રૂ. 5675 રૂ. 6975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 156 40 62 312 156 40 62 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The policeman ___ leg was injured ___ caught the thief. he, her who, his whose, himself whom, him he, her who, his whose, himself whom, him ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? બોર દાડમ ચીકુ જમરૂખ બોર દાડમ ચીકુ જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? સફેદ માખી મોલોમશી તડતડીયા થ્રીપ્સ સફેદ માખી મોલોમશી તડતડીયા થ્રીપ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP