GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? દૂધી ટામેટા ભીંડા મરચા દૂધી ટામેટા ભીંડા મરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? ખાધ પાક બિન ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક ખાધ પાક બિન ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? ડબલ્યુ લુકમેન એ. બી. સકસેના ધારીવાલ ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ ડબલ્યુ લુકમેન એ. બી. સકસેના ધારીવાલ ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? લીલો જાંબલી લાલ ભૂરા લીલો જાંબલી લાલ ભૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો જોરજોરથી ધબ્બા મારવા બરડો પંપાળવો શાબાશી આપવી માર મારવો જોરજોરથી ધબ્બા મારવા બરડો પંપાળવો શાબાશી આપવી માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP