GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ?

એમોનિકલ નાઈટ્રેટ
ફોસ્ફેટીક
નાઈટ્રેટ
એમોનિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ?

થાઈલૅન્ડ - બેંગકોક
ચીન - પેકીંગ, શંઘાઈ
ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ
જાપાન - ટોકિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP