GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? થ્રીપ્સ મોલોમશી સફેદ માખી તડતડીયા થ્રીપ્સ મોલોમશી સફેદ માખી તડતડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. a, a an, an a, an a, the a, a an, an a, an a, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? બોર ચીકુ જમરૂખ દાડમ બોર ચીકુ જમરૂખ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? ડસ્ટર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડસ્ટર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર પાવર સ્પ્રેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP