GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી કપાસ જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Ram and she ___ since morning. are rading is reading has reading have been reading are rading is reading has reading have been reading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. તોટક સવૈયા દોહરો મનહર તોટક સવૈયા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? જસત કોપર લોહ મેગેનીઝ જસત કોપર લોહ મેગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 1000 10,000 10 100 1000 10,000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? પર્યાવરણ શિક્ષણ માહિતી અધિકાર રોજગારી પર્યાવરણ શિક્ષણ માહિતી અધિકાર રોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP