GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી જયંત પાઠક રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ વિનોદ જોશી જયંત પાઠક રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુલાબની પાંખડીમાં કેટલા ટકા વોલેટાઈલ ઓઈલ હોય છે ? 0.25% થી 0.32% 0.03% થી 0.08% 0.25% થી 0.36% 0.14% થી 0.19% 0.25% થી 0.32% 0.03% થી 0.08% 0.25% થી 0.36% 0.14% થી 0.19% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ક્રીકેટ બોલ’’ એ કયા ફળ પાકની એક જાત છે ? સફરજન ચીકુ જમરૂખ દાડમ સફરજન ચીકુ જમરૂખ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મલેશિયા મોરેશિયસ ભૂટાન મ્યાનમાર મલેશિયા મોરેશિયસ ભૂટાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી અલ્પલોભી કંજૂસ કૃપણ વણલોભી અલ્પલોભી કંજૂસ કૃપણ વણલોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? રાવી બિયાસ જેલમ સતલજ રાવી બિયાસ જેલમ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP